વડોદરા / પોલીસે ચાઇનીઝ દોરી કે તુક્કલનું વેચાણ કરતા વેપારીઓ ત્યાં હાથ ધર્યુ ચેકિંગ

ઉતરાયણ ના તહેવાર દરમિયાન વડોદરામાં ચાઇનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલ નું વેચાણ ના થાય તેના માટે વાડી પોલીસ દ્વારા ગેંડીગેટ થી માંડવી ગેટ સુધીની પતંગ બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પોલીસના મોટા કાફલા દ્વારા પતંગ બજારમાં વેચાતી ટુક્કલ અને ચાઇનીઝ દોરીની તપાસ હાથ ધરવામાં આવી આ દરમિયાન છ જેટલી દુકાનો પરથી ચાઈનીઝ તુક્કલ મળી આવી હતી જેનો જથ્થો પોલિસે જપ્ત કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ