છેતરપિંડી / સહારાના સુબ્રતો રોય સામે સુરતમાં છેતરપિંડીની પોલીસ ફરિયાદ

Police complaint of fraud in Surat against Subrata Roy of the Sahara

સહારાના સુબ્રતો રોય સામે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.સુબ્રતો રોય સહિત 12 લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. સુબ્રતો રોયે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ