ઈલાજ / કોરોના મામલે ભ્રમ ફેલાવવા બદલ બાબા રામદેવ સામે અમદાવાદમાં પોલીસ ફરિયાદ

police complaint in Ahmedabad Against baba ramdev on corona fake News spread

કોરોના સંકટમાં બાબા રામદેવ દ્વારા એક ખાનગી ચેનલમાં કોરોનાના ઈલાજની ભ્રામિક વાતો હોવાના આક્ષેપ સાથે અમદાવાદમાં બાબા રામદેવ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બાબા રામદેવ સામે લોકોને ગેરમાર્ગે દોરવાનો અને ભ્રમ ફેલાવવાનો આરોપ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ