અમદાવાદ / ‘હેલ્લારો’ ફિલ્મ વિવાદમાં, ડાયરેક્ટર સહિત 7 લોકો સામે નોંધાઇ ફરિયાદ

police complaint files against Gujarati film Hellaro

અમદાવાદમાં હેલ્લારો ફિલ્મના ડાયરેક્ટર સહિત 7 લોકો સામે ફરિયાદ કરાઈ છે. આ ફરિયાદમાં ફિલ્મમાં જાતિવાચક શબ્દોનો ઉપયોગ કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંઘાઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ