Crime / ટ્રાફિક મેમોથી શરૂ થયેલી PSIની લવસ્ટોરીનો કરૂણ અંજામ, વાંચીને કહેશો ના હોય!

police complaint against PSI husband from wife

દોઢ વર્ષ પહેલા ટ્રાફિક મેમોથી શરૂ થયેલી PSI અને યુવતીની લવસ્ટોરી લગ્નના છ માસમાં ભંગાણને આરે આવીને ઉભી છે. યુવતીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં PSI પતિ સાગર આચાર્ય સહિત 4 સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જેમા PSI એ હત્યાની કોશિષ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ