ફરિયાદ / અમદાવાદમાં ચોંકાવનારી ઘટના : યુવક ખોટું બોલી યુવતીને હોટલમાં લઈ ગયો અને...

police complain against rape arrested

ચપ્પાની અણીએ યુવતીને હોટલના રૂમમાં લઇ જઇને બળજબરીપૂર્વક રેપ કરીને તેનો વીડિયો ઉતારી લીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને યુવક અવારનવાર યુવતી સાથે શરીર સંબધ બાંધતો હતો જેમાં અંતે યુવતીએ કંટાળીને ન્યાય માટે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યાં હતાં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ