ઘાણવો / વડોદરામાં પોલીસ કમિશનર શમશેર સિંહનો સપાટો,એક ઝાટકે 19 કર્મીઓની બદલી. 16 તો ક્રાઈમ બ્રાન્ચના

Police Commissioner Shamsher Singh slapped in Vadodara, 19 personnel transferred in one fell swoop. 16 of the Crime Branch

વડોદરામાં 19 પોલીસકર્મીની એકસાથે બદલી કરી નાખતા પોલીસ બેડામાં સપાટો. ક્રાઈમ બ્રાન્ચમાંથી  16 પોલીસ કર્મચારી, તો SOGમાંથી  3 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ