રાહત / તનુશ્રી દત્તાએ લગાવેલા આરોપના મામલામાં નાના પાટેકરને મળી ક્લિન ચિટ

Police closes Nana Patekar’s sexual harassment case filed by Tanushree Dutta

તનુશ્રી દત્તાએ ગત વર્ષે એક્ટર નાના પાટેકર વિરૂદ્ધ એક જૂના મામલે યૌન શોષણનો આરોપ લગાવીને બોલિવુડમાં મીટૂ અભિયાનની શરૂઆત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ