Crime / અમદાવાદમાં ડ્રગ્સનો કારોબાર આ 4 મહિલાઓ ચલાવતી હોવાનો દાવો, પોલીસ જાણે છે છતા કાર્યવાહી નથી થતી?

Police claim that these 4 women are running a drug business in Ahmedabad, but no action is taken.

આ મહિલાઓની ઉંમર 35 થી 52 વર્ષની વચ્ચે છે જ્યારે તેમની ગેંગમાં 9 થી 15 વર્ષના બાળકોનો સમાવેશ થાય છે.આ ગેંગ સામાન્ય રીતે ખતરનાક MDદવાઓ અને ઉંઘની ગોળીઓનું વેચાણ થાય છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ