ડબલ મર્ડર / અમદાવાદમાં દેરાણી-જેઠાણી હત્યાકાંડમાં પોલીસે 500 CCTV ફૂટેજ ચેક કર્યા, થયો મોટો ખુલાસો

Police checked 500 CCTV footages in Derani-Jethani massacre in Ahmedabad, big revelation

શહેરના છેવાડે આવેલા ભુવાલડી પાસેની સીમમાંથી થોડા દિવસ પહેલાં ગળું કાપેલી હાલતમાં દેરાણી -જેઠાણીની લાશ મળી આવી હતી. પોલીસ હત્યારા સુધી પહોંચવા માટે ટેકનોલોજી તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ