વાઈટ કોલ ક્રાઈમ / સાણંદ સર્કલ નજીક આવેલા સિગ્નેચર-૨ કોમ્પલેક્સમાંથી બોગસ કોલ સેન્ટર પકડાયું

police caught illegal call center at ahmedabad

શહેરના સાંણદ સર્કલ પાસે  આવેલ સિગ્નેચર-૨ કોમ્પ્લેક્સમાં ચાલતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ સરખેજ પોલીસે કરતાં નવ આરોપીઓની લેપટોપ તથા મોબાઈલ સાથે ઝડપી પાડ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ