નિર્ભયા પ્રોજેક્ટ / હવેથી એક જ ક્લિકમાં અમદાવાદ પોલીસ પાસે આવી જશે તમામ રિક્ષાચાલકોની ડિટેઇલ, એક્શન પ્લાન તૈયાર

Police campaign under Nirbhaya project in Ahmedabad

અમદાવાદમાં મહિલાઓ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે રિક્ષા-ટેક્સીચાલકોને ક્યુઆર કોડ સાથે એટેચ કરવાની ઝૂંબેશ હાથ ધરી છે. નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ આ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ