દારૂબંધી? / પોલીસની રહેમ નજર હેઠળ જ ગુજરાતમાં દારૂ બેફામ વેચાય છે, Video વાયરલ

police bootlegger video viral in Gujarat Alcohol ban

કોની રહેમ નજર હેઠળ ગુજરાતમાં બેફામ દારૂ વેચાય છે? આ પ્રશ્નના જવાબમાં વારંવાર પોલીસ પ્રસાસન ઉપર આંગળીઓ ઉઠે છે અને હદ તો ત્યાં થાય છે કે, બુટલેગરો પાસેથી હપતાની લેતી દેતી મામલે પોલીસ અને બુટલેગરો વચ્ચે લોહિયાળ જંગ પણ થાય છે. ભરૂચનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં પોલીસ હપતા લઈ રહી હોવાની કબૂલાતને પગલે ચકચાર મચી ગઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ