નિર્ણય / UPમાં યોગીનો ઔતિહાસિક નિર્ણય રસ્તા પર નમાઝ અને પૂજા પર પ્રતિબંધ

Police ban namazon roads across Uttar Pradesh

મેરઠ અને અલીગઢમાં રોડ પર નમાઝ પર રોક પર મળેલી સફળતા બાદ હવે આ મોડલને પૂરા ઉતર પ્રદેશમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ડીજીપી ઓમ પ્રકાશ સિંહે જણાવ્યું કે હવે આવા કોઇ ધાર્મિક કાર્યક્રમના આયોજનને મંજૂરી મળશે નહીં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ