હુમલો / લ્યો બોલો: બિહારની કોર્ટમાં પોલીસ કર્મીઓએ જજ પર કર્યો જીવલેણ હુમલો, બધાની વચ્ચે માથા પર બંદૂક પણ તાણી

Police attack judge in Bihar court

બિહારની કોર્ટમાં 2 પોલીસ કર્મીઓ દ્વારા જજ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જેના કારણે આ મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સાથેજ કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉઠ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ