લાલ 'નિ'શાન

અમદાવાદ / રિવરફ્રન્ટ પર અશ્લીલ હરકતો કરતાં કોલેજિયન કપલો હવે ધ્યાન રાખજો, પોલીસે યુવક-યુવતીની ધરપકડ કરી

police arrested student couple on indecent molestation on sabarmati riverfront

સાબરમતી રિવરફ્રન્ટ શહેરના યંગસ્ટર્સ માટે લવર્સ પોઇન્ટ તરીકે હોટ ફેવરિટ છે. રોજબરોજ મોટી સંખ્યામાં પ્રેમી યુગલ એકાંતની પળો માણવા માટે રિવરફ્રન્ટ પર આવે છે. હવે પોલીસે આવાં પ્રેમી યુગલ સામે લાલ આંખ કરી છે. ગઇ કાલે જાહેરમાં અશ્લીલ હરકતો કરતાં વિદ્યાર્થી યુવક-યુવતીની રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસે ધરપકડ કરીને તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ