ભેદ ઉકેલાયો / પહેલા વહુનો વીમો કરાવ્યો પછી સસરા-નણંદ-પતિએ મળીને ઢીમ ઢાળી દીધું, સુરતનો આ કેસ જાણી રૂંવાડા ઊભા થઈ જશે 

Police arrested father-in-law and Nand from Surat Parineeta's murder case.

એક વર્ષ પહેલા પુણા કુંભારિયા પાસે 21 વર્ષીય પરિણીતાના હત્યા કેસમાં સસરા અને નણંદને પોલીસે યુપીના અલીગઢથી ઝડપી પાડ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ