કૌભાંડ / વડોદરામાં નકલી ડોક્ટર ઝડપાયો, કોની રહેમ નજર હેઠળ ફૂલેફાલે છે નકલી ડોક્ટરોનો ધંધો?

Police Arrested Fake doctor in Vadodara gujarat

લો બોલો! ભગવાન પછી લોકો ડોક્ટરને સ્થાન આપતા હોય પરંતુ આ ડોક્ટર નકલી નીકળે તો? વડોદરાના કામરેજમાં આવી જ એક ઘટના સામે આવી છે. નકલી ડોક્ટરે દર્દીઓ પાસેથી લાખો રૂપિયા પડાવીને સારવારનો ડોળ કર્યો હતો પરંતુ કોઈ પણ પાપ હોય તેનો ઘડો ફૂટ્યા વિના રહેતો નથી અને આ નકલી ડોક્ટરનો પણ ભાંડો ફૂટી ગયો હતો. કોની રહેમ નજર હેઠળ ફૂલે ફાલે છે નકલી ડોક્ટરોનો ધંધો? એવા સવાલ પણ ઉઠી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ