ક્રાઈમ / પોલીસે 100થી વધારે હત્યા કરનાર ડોક્ટરને ઝડપી પાડ્યો, હત્યા બાદ લાશ નદીમાં મગરને ખવડાવી દેતો

Police arrested doctor who  murdered more than 100 people

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચના એક એવા ડોક્ટરની ધરપકડ કરી હતી કે જેના પર દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં હત્યાઓના 50થી વધારે કેસ દાખલ થયા છે. આરોપીએ પોલીસની પુછપરછમાં ખુલાસો કર્યો કે તેણે અત્યાર સુધીમાં 100થી વધારે ટ્રેક અને ટેક્સી ડ્રાઈવરોનું અપહરણ કરી તેમની હત્યા કરી છે. હત્યા બાદ લાશને નદીમાં નાંખી દેતો હતો જેથી લાશને મગર ખાઈ જતા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x