OMG / ના હોય! રેપના આરોપમાં પોલીસ કુતરાને પકડી ગઇ, બાદમાં જે સચ્ચાઇ સામે આવી જાણીને આંખો ફાટી જશે

police arrested a dog in the case of rape

ઉત્તર અમેરિકાના મેક્સિકોમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પાલતુ કૂતરા પર તેની જ માલિકની પુત્રી પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ