રંગીલી પાર્ટી! / રાજકોટની ફાયનાન્સ ઓફિસમાં 12 લોકો દારૂપાર્ટી કરતા હોવાનો Video વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી, CPએ જાણો શું કહ્યું

Police arrested 6 people seen in the video in connection with the liquor party in Rajkot finance office

રાજ્યમાં દારૂબંધીના ધજાગરા કરતી વધુ બે ઘટનાઓ સામે આવી છે.રાજકોટમાં બંધ ઓફિસમાં થઇ રહેલી દારૂ પાર્ટીનો વીડિયો સામે આવતા પોલીસે કાર્યવાહી કરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ