અમદાવાદ / મેમનગર હિટ એન્ડ રન મામલે ટ્રાફિક પોલીસે ડ્રાઈવરની કાર સાથે અટકાયત કરી

Police Arrest Car Driver in Hit and Run Case

અમદાવાદ ચકચાર પામેલા મેમનગર હિટ એન્ડ રન મામલે ધારાસભ્ય શૈલેષ પરમારના ડ્રાઇવરની અટકાયત કરી છે અને કારને ડીટેઇન કરી છે. ગઇકાલે ધારાસભ્ય શૈલેષ પરમારની કારે કરેલા હિટ એન્ડ રનમાં સ્કૂટર ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ