વિરોધ પ્રદર્શન / ગાંધીનગરમાં કોંગ્રેસ નેતાઓની એક એક કરીને જુઓ કેવી રીતે અટકાયત કરાઈ, પરેશ ધાનાણીએ કહ્યું અમારા પર હુમલો કરાયો

Police arrest 50 Congress MLAs

ગાંધીનગરમાં આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તૌઉતે વાવાઝાડા પર રિ સર્વે કરવા માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના 50 ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ