અમદાવાદ / બેંક મેનેજરની સતર્કતાથી અડધીરાતે ગેસ કટરથી ATM તોડી રહેલાં ચોરને પોલીસે રંગેહાથ પકડ્યા

police arrest 2 atm thief in Ahmedabad

ચોર-લૂંટારુ ટોળકી દ્વારા અમદાવાદમાં રેકી કરીને સિક્યો‌રિટી ગાર્ડ વગરની સોસાયટીઓે અને એટીએમને ટાર્ગેટ કરીને મધરાતે તાળાં તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ત્યારે એલિસબ્રિજ પાસે એસબીઆઈનું એટીએમ તોડવાનો પ્રયાસ કરતાં રંગેહાથ બે ચોરને પકડી પાડ્યા હતા જયારે એક ચોર ફરાર થઇ ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ