પ્રદર્શન / ચીન વિરુધ્ધ હોંગકોંગ એરપોર્ટ પર ધરણાં સમયે જોરદાર હંગામો

Police and protesters clash at Hong Kong airport

હોંગકોંગને લઇને વિશ્વની બે સૌથી મોટી આર્થિક શક્તિ અમેરિકા અને ચીન વચ્ચે ફરી એકવાર તણાવ જોવા મળ્યો છે. ચીને અમેરિકાને ચેતવણી આપતાં કહ્યું છે કે હોંગકોંગ મુદ્દે કોઇપણ પ્રકારના હસ્તક્ષેપ બંધ કરવા આગ્રહ કર્યો છે. ચીને કહ્યું છે કે તેઓ દેશના આંતરિક મામલે અમેરિકાનો હસ્તક્ષેપનો કડક વિરોધ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ