ગાંધીનગર / એક્શનમાં સરકારઃ ગેરકાયદે બાયોડીઝલ વેચતા સૂત્રધારોને શોધવા પોલીસ વડાની મોટી કાર્યવાહી

Police action to stop illegal sale of biodiesel

ગેરકાયદે પેટ્રોલિયમ પદાર્થ વેચાણ મુદ્દે એક્શનમાં સરકાર, પ્રતિબંધિત પેટ્રોલિયમ પદાર્થ મામલે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ હેઠળ ગુનો દાખલ કરાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ