કાર્યવાહી / પોલીસ એકશનમાંઃ યુવતીઓ PG તરીકે રહેતી હોય ત્યાં આ નિયમ બનશે ફરજિયાત

Police Action PG Girl Society Hostel CCTV Security

નવરંગપુરામાં આવેલા કમલનયન એપાર્ટમેન્ટમાં ચાલતા પીજીમાં કેરટેકર મહિલાની સાથે મોડી રાતે ભાવિન શાહ નામના ડિલિવરી બોયે કરેલાં શારિરીક અડપલાં બાદ વિકૃત હરકતની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે. શહેરમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલાં પીજી સેન્ટર કોઇ પણ નીતિ-નિયમો વગર ચાલે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ