WORLD / પર્યાવરણની અસરને કારણે આ પ્રાણીઓની જાતિ લુપ્ત થઈ જશે, હવે માત્ર પુસ્તકો અને કહાણીઓમાં જ બચશે

Polar bears may start killing each other to extinction amid food crisis due to global warming

જો ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન જારી રહ્યું તો આ સદીના અંત સુધી મોટા ભાગનાં પોલર બેર એટલે જે સફેદ રીંછ વિલુપ્ત થઇ જશે. આ દાવો નેચર ક્લાઇમેટ ચેન્જ જર્નલમાં પ્રકાશિત કરાયો છે. ૨૧૦૦ના વર્ષ સુધી માત્ર થોડાં જ પોલર બેર કેનેડાના ક્વીન એલિઝાબેથ દ્વીપ સમૂહમાં બચશે. સંશોધન મુજબ ૨૦૪૦ની શરૂઆતમાં કેટલાય પોલર બેરની પ્રજનન ક્ષમતા ખતમ થવા લાગશે. ત્યાર બાદ તેમનો લુપ્ત થવાનો સિલસિલો શરૂ થઇ જશે. તેઓ માત્ર પુસ્તકો અને કહાણીઓમાં જ બચશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ