ચમક્યુ નસીબ / પત્તાં રમીને 26 વર્ષના યુવકે એક ઝાટકે કમાઈ લીધા 25 કરોડ રૂપિયા! જાણો કેમ આખી દુનિયામાં થઈ રહી છે ચર્ચા

poker tournament in which a man wons 25 crore rupees

કહેવાય છે કે નસીબ ક્યારે બદલાઈ જાય તે કશું કહી શકાતુ નથી. આવુ કંઈક ઈંગ્લેન્ડના જૈક ઓલિવરની સાથે થયુ છે. તેમણે એક પોકર ટુર્નામેન્ટ એટલેકે પત્તાની રમતમાં એકઝાટકે 2.5 મિલિયન પાઉન્ડ એટલેકે 25 કરોડ રૂપિયા જીત્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ