જમ્મૂ કાશ્મીર / PoKમાં પાકિસ્તાન સરકારનો નહીં આતંકવાદીઓનો કબજો, અમારા મિશનમાં અમને કોઇ નહીં રોકી શકેઃ આર્મી ચીફ

PoK pakistan terrorists army chief general bipin rawat

પાકિસ્તાનની કરતૂતો દ્વારા બોર્ડર પાર સીઝફાયર ઉલ્લંઘન કરી માસૂમ લોકોને નિશાન બનાવવામાં સ્પષ્ટ દેખાઇ છે. પાકિસ્તાનની હરકતોને લઇને આર્મી ચીફ બિપિત રાવતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પીઓકેમાં આતંકવાદીઓનો કબજો છે. પાકિસ્તાનને સીધીરીતે આર્મી ચીફે એ પણ કહ્યું કે અમને આ વાત પર વિશ્વાસ છે કે અમારા અલ્ટિમેટમ મિશનમાં અમને કોઇ રોકી નહીં શકે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ