અકસ્માત / વિશાખાપટ્ટનમ બાદ છત્તીસગઢમાં પેપર મીલમાં ગેસ લીકની ઘટના, 7 મજૂરો ઘાયલ થયા

poisonous gas leaked shakti papers industry raipur chhattisgarh

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ લીકેજ અકસ્માતથી સૌ કોઇ આઘાતમાં છે. ત્યારે હવે દેશના અન્ય રાજ્યમાં પણ ગેસ લીકેજની ઘટના સામે આવી છે. જેમા સાત મજૂરો ઘાયલ થયા છે. ઘટના બાદ મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ