રામના રખવાળા / OMG! બિહારમાં 4 વર્ષના માસૂમને કરડતા જ ઝેરી કોબ્રાનું થયું તડપી તડપીને મોત, બાળકને આંચ ન આવી

Poisonous cobra dies in agony after stinging a 4-year-old child, innocent completely healthy

બિહારના ગોપાલગંજમાં રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાર્થક કરતી એક ઘટના બની છે.

બ્રેકિંગ ન્યૂઝ