મોઘવારી / ખિસ્સાં ખાલી! સતત ચોથા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ, સામાન્ય જનતા પરેશાન, જુઓ લેટેસ્ટ રેટ 

Pockets empty! Petrol-diesel prices rise for fourth day in a row, upset general public, see latest rate

સરકારી માલિકીની ઓઈલ કંપનીઓ એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીએ આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 25 પૈસાનો વધારો ક્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 29 પૈસાનો વધારો થયો છે

બ્રેકિંગ ન્યૂઝ