કરો બચત / રસોઈ બનાવવાનું હવે થઈ શકે છે સસ્તું, ગેસ સિલિન્ડરનો ઉપયોગ બંધ કરી અપનાવો આ સરળ આઇડિયા

png price in delhi hike lpg is cheaper than png cooking gas cylinder price

સામાન્ય માણસનો રસોઈનો ખર્ચ દિવસે-દિવસે વધી રહ્યો છે. રાશન, શાકભાજીથી લઇને રસોઈ ગેસ વગેરે મોંઘુ થવાથી સામાન્ય માણસના ખિસ્સામાં કોઈ બચત થતી નથી. એવામાં જો તમે PNG એટલેકે પાઈપ્ડ નેચરલ ગેસ પર સ્વિચ કરો છો તો ગેસના ખર્ચની ઘણી બચત કરી શકો છો. જાણો PNG LPGથી કેટલી સસ્તી પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ