BIG NEWS / મોંઘવારીમાં પિસાતી જનતાને વધુ એક ફટકો: દિલ્હીમાં CNG બાદ PNGમાં પણ 5 રૂપિયાનો વધારો

png price hikes hours after cng rate

ડોમેસ્ટિક ગેસની કિમતો વધવાની અસર 24 કલાકની અંદર જ સામાન્ય લોકોના ખિસ્સા પર પડવા લાગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ