ફ્રોડ / અમદાવાદની PNB બેંકની શાખામાં ઘરઘરમાં જાણીતી આ કંપનીએ કરી રૂ.1203 કરોડની છેતરપિંડી

pnb reports an ahmedabad firm committed 1200 crore fraud

વધુ એક કંપનીની બેંક છેતરપીંડી સામે આવી છે. પંજાબ નેશનલ બેંકમાંથી સિંટેક્સ દ્વારા 1203 કરોડની છેતરપિંડીની કરવામાં આવી છે. સામાન્ય જનતાની લાખોની છેતરપિંડીમાં પણ શરમ અનુભવે છે જ્યારે આ હાઈ ફાઈ કંપનીઓ હજારો અબજો કરોડની છેતરપિંડી કરી નાંખે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ