જાહેરાત / લોનને લઈને મોટા ગુડ ન્યૂઝ : દેશની બીજી મોટી બૅન્કે ઘટાડ્યા રેટ્સ, જાણો કોને મળશે ફાયદો

pnb reduces repo rate linked lending rate to 655 percent from 680 percent new rllr effective from 17 september 2021

દેશની દિગ્ગજ પંજાબ નેશનલ બેંકે પણ એસબીઆઈ બાદ વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી છે. પીએનબીએ રેપો રેટ આધારિત લોન પર વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ