રાહત / દેશની આ મોટી બેંકે વ્યાજ દરમાં કર્યો અધધ ઘટાડો, ગ્રાહકોને લોનમાં મળશે આ ફાયદો

pnb reduced intrest rate for loans

લોકડાઉન 5ની શરુઆત થવાની સાથે સાથે કેટલાક સારા સમાચાર આવવા લાગ્યા છે. હાલમાં જ બે મોટા સરકારી બેંકો દ્વારા વ્યાજ દરોમાં કાપ બાદ હવે દેશના બીજી મોટી બેંક પંજાબ નેશનલ બેંકે પોતાના વ્યાજ દરોમાં ઘટાડાનું એલાન કર્યુ છે. પંજાબ નેશનલ બેંક ગ્રાહકોને બહું ઓછા વ્યાજ દરોમાં હોમ લોન અને ઓટો લોન આપશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ