કામની વાત / PNBના ગ્રાહકો ખાસ ધ્યાન આપે! ફટાફટ આ કામ પતાવી લો નહીંતર...., આ તારીખથી લાગુ થઇ રહ્યો છે નવો નિયમ

pnb punjab national bank introduces positive pay system for cheque payment

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સાર્વજનિક ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) માં ચેક પેમેન્ટનો નિયમ બદલાવા જઇ રહ્યો છે. 4 એપ્રિલ 2022થી બેંક ચેક પેમેન્ટ માટે 'પોઝિટિવ પે સિસ્ટમ' ના નિયમોમાં ફેરફાર કરવા જઇ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ