ગોટાળો / PNBનો વધુ એક ગોટાળો ; NPAની સાચી રકમ જાહેર કરેલી રકમ કરતા અઢી હજાર કરોડ વધુ!

PNB NPA actual number much higher difference is 2617 crore

વિવાદાસ્પદ પંજાબ નેશનલ બેંક સતત કૌભાંડોથી ઘેરાયેલી રહે છે. RBIની નવી તપાસ પ્રમાણે બેન્કે ઘણા આંકડાઓની ખોટી રજૂઆત કરી છે. રીઝર્વ બેન્કની તપાસમાં જાણવા મળ્યું હતું કે પંજાબ નેશનલ બેન્કની જાહેર કરાયેલી NPA અને વાસ્તવિક NPAમાં તોતિંગ 2617 કરોડનો તફાવત હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ