તક / નવા વર્ષમાં સસ્તા ઘર ખરીદવાનો વિચાર છે તો PNB આપી રહી છે તમારા બજેટમાં મકાન

PNB mega property e auction across India starts by 8th January

શું તમે પણ નવા વર્ષમાં ઘર ખરીદવાનું વિચારો છો, તો તમારી પાસે એક શાનદાર તક છે સસ્તામાં ઘર ખરીદવાની. પંજાબ નેશનલ બેઁક 8 જાન્યુઆરી 2021થી સસ્તા રેશિડેન્સયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીની નીલામી કરશે. 3080 રેશિડેન્સિયલ પ્રોપર્ટી છે. મહત્વનું છે કે આ પ્રોપર્ટી ડિફોલ્ટ લિસ્ટમાં આવી ચૂકી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ