ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

તમારા કામનું / આ સરકારી બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, 1 ડિસેમ્બરથી બેંક બદલી રહી છે ATM સાથે જોડાયેલો આ નિયમ

pnb introduce new way of atm cash withdrawal from 1st december 2020 otp based cash withdraw facility samp

દેશની બીજી સૌથી મોટી સરકાર બેંક પંજાબ નેશનલ બેંક 1 ડિસેમ્બરથી એટીએમમાં કેશ ઉપાડવાના નિયમને લઈને મોટો ફેરફાર કરવા જઈ રહી છે. પીએનબીના ગ્રાહકોને સારી બેન્ક ફેસિલીટી અને ફ્રોડ એટીએમ ટ્રાન્ઝેક્શનથી બચવા માટે પગલા ભર્યા છે. બેંક વન ટાઈમ પાસવર્ડ આધારિત કેશ વિડ્રોલ સિસ્ટમ શરુ કરવા જઈ રહી છે. આ નવી પ્રણાલી 1 ડિસેમ્બર 2020થી શરુ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ