તમારા કામનું / PNB ખાતાધારકો 1 ફેબ્રુઆરીથી ATMમાંથી નહી કાઢી શકે પૈસા, જાણો કેમ

PNB account holders will not be able to withdraw money from ATMs from February 1

પંજાબ નેશનલ બેઁકના ખાતાધારકો માટે મોટા સમાચાર છે. દેશભરમાં એટીએમ સાથે છેડછાડને રોકવા માટે બેઁકે મોટો નિર્ણય કર્યો છે. જે બાદ પીએનબી ગ્રાહક નોન-ઇવીએમ એટીએમ મશીનથી પૈસા નહી કાઢી શકે. આ નિયમ 1 ફેબ્રુઆરીથી સમગ્ર દેશમાં લાગૂ થઇ જશે. આ વાતની જાણકારી પીએનબીએ ટ્વિટ કરીને આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ