સુરક્ષા / PM મોદીના નવા વિમાનનું સંચાલન કરશે એરફોર્સના પાયલટ, Air India પાસે રહેશે સારસંભાળની જવાબદારી

PM's new aircraft will be flown by IAF pilots but maintained by Air India

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુને આ બંને વિમાનો હાલ પુરતા આપવામાં આવશે. આવનારા વર્ષે જુલાઈમાં ખાસ રીતે બનાવેલા બે B-777 વિમાનોની વ્યવસ્થા કરવામાં આવશે. આ વિમાનોનું સંચાલન એર ઇન્ડિયા નહીં પણ ભારતીય વાયુસેનાના પાયલટ કરશે. આ વિમાનોને "એર ઇન્ડિયા વન" કહેવાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ