ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિવેદન / રાહુલ ગાંધીના પ્રધાનમંત્રી મોદી પર ફરી તીખા પ્રહાર, કહ્યું- ચીન મુદ્દે બોલી રહ્યા છે ખોટું

pms lie continues kept cheating again on china rahul gandhi

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ભારત-ચીન સરહદને લઇને સરકારની ફરી આલોચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી ખોટું બોલી રહ્યા છે અને દેશને અંધારામાં રાખી રહ્યા છે. કોંગ્રેસ સાંસદોની એક બેઠકમાં ગાંધીએ કહ્યું કે, તેમની પાર્ટી રાષ્ટ્રીય સુરક્ષા અથવા સીમાઓને નબળી પાડતી કોઈપણ બાબતોનું સમર્થન કરશે નહીં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ