ટકોર / મોદી સરકારના આ મંત્રાલયોએ કામ નથી કર્યા પૂરા, નારાજ PMOએ બનાવ્યું લિસ્ટ અને લખ્યું કે કહો આમાં...

pmo shares 36 ministry and department list of incomplete work during 2014 15 budget session

સામાન્ય રીતે સરકારનું રિપોર્ટ કાર્ડ સામે આવતું હોય છે જેમાં બતાવવામાં આવે છે સરકારે જનહિત માટે કયા કયા પગલા ભર્યા છે. ચૂંટણી દરમિયાન તમામ રાજનીતિક દળો પોત પોતાના મેનિફેસ્ટો જાહેર કરે છે. જેમાં જનતાને વાયદા કરાય છે અને કહેવાય છે કે અમારી સરકાર આવશે તો અમે આ તમામ કામો કરીશું. આ દરમિયાન પીએમઓએ એવા કામોનું લિસ્ટ તૈયાર કર્યુ છે જે અત્યાર સુધી પુરા થયા નથી.

બ્રેકિંગ ન્યૂઝ