જવાબ / RTI : ખેલ રત્નનું નામ બદલવા કેટલા લોકોએ પત્ર લખ્યો? PMOએ કહ્યું, આ 'માહિતી'ના દાયરામાં નથી

PMO of india refused to disclose the documents of major dhyanchand award name

PM મોદીએ થોડા દિવસ પહેલા જ લીધેલા એક નિર્ણયનાં દસ્તાવેજ તેમનું જ કાર્યાલય સાર્વજનિક કરવા તૈયાર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ