દિલ્હી / જોશીમઠને લઈને PM મોદી પણ ચિંતિત, CM ધામી સાથે કરી વાત; PMOમાં હાઈલેવલ મીટિંગ

pmo high level meeting over joshimath crisis pm modi called cm dhami

ઉત્તરાખંડનાં જોશીમઠમાં થઈ રહેલા ભૂસ્ખલનને લઈને કેન્દ્ર સરકારનો હાઈ એલર્ટ આવ્યો છે. આજે PM મોદીનાં પ્રધાન સચિવ ડૉ. પી. કે મિશ્રાની અધ્યક્ષતામાં PMOની બેઠક થશે.

બ્રેકિંગ ન્યૂઝ