ફેરફાર / તો દેશની ચૂંટણીઓમાં આવશે આ મોટો બદલાવ, PMO કરી રહ્યું છે વિચાર

pmo explores common voter list for lok sabha state and local polls

એક દેશ એક ચૂંટણીના મુદ્દા પર હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ સરકાર કોમન વોર્ટર લિસ્ટના ઉપયોગ પર વિચાર કરી રહી છે. હાલમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનીય ચૂંટણીમાં એક જ વોટર લિસ્ટનો ઉપયોગ કરવાની ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દા પર થોડાક દિવસ પહેલા પ્રધાનમંત્રી કાર્યાલયમાં બેઠક થઈ છે. હાલમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણી આયોગ તરફથી તૈયાર કરવામાં આવેલા વોટર લિસ્ટનો ઉપયોગ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કરવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ