આદેશ / મોદીના ખાસ ત્રણ અધિકારી પીકે મિશ્રા,પીકે સિન્હા અને અજિત ડોભાલની PMOએ જવાબદારીઓ સ્પષ્ટ કરી

pmo clarified work areas of pk mishra pk sinha and Ajit Doval

પસંદીદા અધિકારીઓ સાથે જ કામ કરનાર PM મોદીના વધુ ત્રણ ખાસ ત્રણ ઉચ્ચ અધિકારીઓની જવાબદારી અંગે PMOએ સ્પષ્ટતા સાથે આદેશ કર્યા છે. હાલમાં જ PM મોદીએ પી કે મિશ્રા (PK Mishra)ને પ્રધાન સચિવ અને પી કે સિન્હાને (PK Sinha) પ્રધાન સલાહકાર નિયુક્ત કર્યા છે. હવે વડાપ્રધાન કાર્યાલયે (PMO) રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, પીકે મિશ્રા અને પીકે સિન્હાના કાર્યક્ષેત્રો અને જવાબદારીઓની સ્પષ્ટતા કરી છે. અજીત ડોભાલ અને પીકે મિશ્રાને કેબિનેટ મંત્રીનો દરજ્જો પ્રાપ્ત છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ